બીએસ હાઈસ્કૂલ ગૃપ

  • 3k
  • 1.1k

તારીખ ૧૪-૪-૨૦૨૦ મંગળવારે આપણા મિત્ર મકવાણા મનીષ જેઓ નાની ઉંમરમાં આપણે સૌને વિદાય આપીને ચાલા ગયા તેમના અને મારા વચ્ચે ના કેટલાક સંસ્મરણો છે જે હું અહીંયા રજુ કરવા માંગું છું. આજથી લગભગ ૨૪ વર્ષ પહેલાની વાત છે આપણે બી. એસ હાઈસ્કૂલ માં ધોરણ-૭, વિભાગ-અ ધોરણમાં અભ્યાસ કરતા હતા તે સમયે આપણા ક્લાસ ટીચર ભાનુબેન દરજી જે આપણા મુખ્ય વર્ગ શિક્ષક હતા.જ્યારે ધોરણ-૭,વિભાગ-બ પ્રવિણાબેન ભણાવતા હતા.. સમય ખૂબ સુંદર હતો મિત્રો આપણે દરેક સ્વતંત્ર હતા ના આજની ચિંતા કે ના કાલની પરવાહ બાળપણ હતું મિત્રો બધા એકબીજા સાથે ખુબ સરસ રીતે હળી મળીને ભણતા હતા.અમારા ક્લાસની વાત કરીએ