છૂટાં છેડાં - ભાગ ૧

(11)
  • 2.9k
  • 1
  • 1.1k

છૂટાં છેડાં ...(વાચક મિત્રો કોઈપણ વાત, વિચાર અને પરિસ્થિતિ સ્ત્રી અને પુરુષ બન્ને લોકો ને લાગુ પડે છે.)શબ્દ કેટલો નાનો છે નહીં! છૂટાં છેડાં પણ આ શબ્દ ની સાથે કેટલાં લોકો ની લાગણીઓ જોડાયેલી છે. કેટલાં લોકો ના સપનાં જોડાયેલાં છે. કેટલાં સબંધો દ્રાક્ષ ની વેલ ની જેમ એકબીજા સાથે જોડાયેલાં છે.હવે પ્રશ્ન એમ છે, કે છૂટાં છેડાં લેવાનો પ્રશ્ન આવ્યો કઈ રીતે? અને બીજું કે ક્યારે બે લોકો સાથે નાં રહી શકે. ! આજના યુગ માં બહુજ કોમન વાત થઈ ગઈ છે, કે નાનો એવો પ્રશ્ન ઊભો થયો જીવન માં, કે પછી પોતાનાં હિસાબે બધું જ નથી થઈ રહ્યું