ભૂતિયો બગીચો - ૯

(34)
  • 4.2k
  • 3
  • 1.7k

(આગળ જોયું કે કરણ સમર ને શોધે છે.... અને સમર ને રમણભાઈ પોલીસ સ્ટેશન માં અજીત ને લાવવાની રાહ જોઈ રહ્યા છે) કરણ ચિંતા કરતો રમણભાઈ ના ઘરે પોહોંચે છે... દરવાજો ખટખટાવે છે.... રમણભાઈ નો છોકરો કાંતિ દરવાજો ખોલે છે.... સમર - "કાંતિ રમણભાઈ ક્યાં છે?" કાંતિ - "ખબર નઈ એ તો... સમર આયો તો.. એમની જોડે ક્યાંક ગયા." સમર - "કઈ કહીને ગયા તા કોઈ અંદાજ ખરો કે ક્યાં હોય?.....એમના કોઈ મિત્ર સંબંધી જેમના ઘરે બેસવા કરવા જતાં હોય ?" કાંતિ - " ના રે ના પપ્પા ને તો એવું કોઇ છે નઈ...... હા કેશવલાલ છે એમના ખાસ મિત્ર....પાસે