એક દીકરીની વ્યથા - 3 - છેલ્લો ભાગ

(29)
  • 3.2k
  • 1.4k

(ભાગ 2 માં જોયું કે સોના ના સાસરિયા એને સાચવવાની ના પડી દે છે. સોના પોતાના બે સંતાનો સાથે પિયર માં આવે છે... ત્યાં પણ તેનો નાનો ભાઇ કિશન એને કહે છે કે આ અમારી જવાબદારી નથી એમ કહી ને હું નઈ સાચવું એમ બોલી ત્યાં થી ચાલ્યો જાય છે.. સોના પોતાની વ્યથા તેના બાપુને કહે છે.. કે ભણવાનો અને સપના જૉવોનો અધિકાર ફક્ત છોકરાનો જ છે... તમે મને મારી નાખી છે.. મારો પતિ મરી ગયો છે?... હવે આગળ ) સોના બોલી... બાપુ હજી એકવાર પ્રયત્ન કરીએ. બાપુ મારે ભણવું છે.... મારે પણ સ્કૂલે જાવું છે.... મારે પણ