રણ

  • 3.1k
  • 848

કેસરિયા બાલમાં, પધારો મ્હારે દેશ રે । ચારે તરફ ફેલાયેલા આ અફાટ રણ માં કૈંક રહસ્યો, કેટલીયે સાંસ્કૃતિક ધરોહરો દટાયેલી પડી છે. આ રણ અહીંના રાજા રાજવાડુઓ ની દોમ દોમ સાહ્યબી અને વિલોપન ની સાક્ષી રહ્યું છે. આ શાનદાર રેતી ની ટેકરીઓ ની તળે દબાયેલો પડ્યો છે એક ઇતિહાસ જે સાંજ પડતાની સાથે જાગી ઉઠે છે માંગનીયાર ના લોકગીતો માં, રાજાઓ ના મહેલો ના ઝરૂખાઓ માં અને માટી ના ચૂલામાંથી ઊડતી રાખ પર શેકાતી બાટી ની સુવાસ માં. આટલું બોલીને 64 વર્ષના લાખાસિંગ ગાઈડ થોડીવાર પૂરતા અટક્યા અને એક નજર આખાય પર્યટકો ના સમૂહ પર ફેરવી રહ્યા હતા. ત્યાંજ સમૂહ