સંબંધો ની આરપાર..... પેજ - ૫૯

(68)
  • 5.9k
  • 4
  • 2.1k

સંબંધો નાં સમીકરણો માં અંજલિ અટવાતી હતી, હંમેશા ની જેમ આ વખતે પણ તેને પતી વિશાલ તરફ થી દુઃખ પહોંચ્યું હતું...આ વખત ની દુઃખ ની પરાકાષ્ઠા પહેલા કરતા ઘણી અધિક હતી, અને પ્રયાગ ને પણ દુઃખ થયું હતું. અનુરાગ સર બન્ને ને શાંત કરેેછે, અનેે પોતાના અનુુુભવ ના આધારે શીખામણ આપેેછે અને બન્ને જણાા ને તેમના રૂમ માં મોકલે છે.******( હવે આગળ-પેજ-૫૯) *******અંજલિ તથા પ્રયાગ બન્ને પોતાના રૂમમાં જઈ ને ફ્રેશ થઈ ગયા, ઉદાસ ચહેરા અને રડેલી આંખોમાં કોઈ અણધારી ઉપાધી કે અચાનક આવી પડેલું દુઃખ સ્પસ્ટ નજર આવી જતું હતું.અંજુ એ ફ્રેશ થઈ ને મિરર માં નજર કરીને પોતાનાં ચહેરા