ચાર્ટડ ની ઓડિટ નોટસ - 13

  • 3k
  • 1
  • 1.1k

# ચાર્ટડ ની ઓડિટ નોટ્સ - 47 ## Ca.PARESH K.BHATT #*** ભારતનું ગણતર ને અમેરિકા-બ્રિટનનું ભણતર ***ધીરુભાઈ , મફતભાઈ , કરશનભાઈ કે આપણા મોટા ભાગના હીરાવાળા એજ રીતે બિલ ગેટ્સ કે જેક માં આ બધાએ બિઝનેસમાં એ સાબિત કરી આપ્યું કે અમેં ભલે ભણ્યા નથી પણ ધંધો કેમ કરાય એ IIM કે હાવર્ડ ને કેમ્બ્રિજમાં અમારા ઉદાહરણ લઈ ને ભણાવે છે. અત્યાર સુધી આ વાત બિઝનેસ ક્ષેત્રે હતી એવુંજ આપણે માનતા હતા. બાકી દેશ ચલાવવા માટે તો ભણતર જ જોઈએ. પણ મી.બોરિસ કે મી.ટ્રમ્પએ સાબિત કર્યું કે અમારા ભણતર કરતા મોદી સાહેબ નું ગણતર ઘણું આગળ છે. આપણે ત્યા એક