કોઈની પણ નફરત ન કરો....... જો પ્રેમભાવ ન રાખી શકો તો... કઈ નહિ...પણ નફરત ની લાગણીથી દુર રહો... નફરત સંબંધો માં ગમે ત્યારે જન્મે છે.... તમારા મનમાં પેદા થતી નફરતની લાગણી પણ નેગેટીવ લાગણી જ છે.. નફરતની લાગણી સુખની દુશ્મન છે.. હું જ શ્રેષ્ઠ છું.... બીજા કરતા ....એમ માનવું એક વાત છે અન હું જ માત્ર સારો અને બીજા ની નફરત કરવી કે બીજા ધર્મ ને વાગોવવો .... નફરત કરવી,.... બીજી સંસ્કૃતિ ની નફરત , બીજાના વિચારો -માન્યતાઓની ની નફરત અને પછી આ લાગણી અlપ ણી સુખ શાંતિ તો ભંગ કરે જ છે તેમજ વાતાવરણને બગાડે છે... અlખા