તું અને હું કલ્પના મા....

(15)
  • 4.6k
  • 4
  • 1.2k

તું અને હું કલ્પના તું કોઈ વરસાદ નથી. છતાં મને ભીંજવી દે છે.તારી વરસાદ રૂપી લાગણીમાં હું ભીંજવ છું .તું કોઈ સમુદ્ર નથી. છતાં પણ તારામાં હુંં સમાઉ છું .તારા સમુદ્ર્ર રૂપી પ્રેમને પામવા .હું તારામાં મળી જાઉ છુ. તારા સમુદ્ર રૂપમાં મારા અશ્રુ ખરતા તે મોતી બની જાય છે .તારા સમુદ્ર રૂપમાં તારામા હું ભડી જઈને વિશિષ્ટ બની જાઉ છુ .તું કોઈ સ્વપ્ન નથી. છતાં તને બંધ આંખે જોવ છું .તું કોઈ કલ્પના નથી .છતાં હું તને કલ્પના માં