સુપરસ્ટાર - 17

(63)
  • 4.9k
  • 3
  • 1.5k

સુપરસ્ટાર 17 "કેવી રીતે ભાગી શકે તમને બધાને અહીં શું એકબીજાના ચહેરા જોવા રાખ્યા હતા ??"શોભીતે તેના બધા માણસોને હોસ્પિટલની બહાર જ ખંખેરી નાખ્યા.આશુતોષ કેવી રીતે ભાગી ગયો એની કોઈને ખબર નહોતી.અનુજા અને કબીર પણ આ બધું જોઈને નિસ્તેજ થઇ ગયા હતા. "સર....વો અંદર હી થા.હમારી નજર હંમેશા ઉસ પર હી