માઉન્ટ આબુના પ્રવાસે - 2

(24)
  • 4.8k
  • 1
  • 2.3k

આગળના ભાગમાં જોયું કે ભાઈબંધો વચ્ચે અચાનક આબુ ટ્રિપનું પ્લાનિંગ થાય છે અને બીજે જ દિવસે અમે આબુ જવા નીકળીએ છીએ.બપોરના ત્રણ વાગે આબુ પહોંચ્યા થોડીક બાર્ગેનિંગ કરીને હોટલનું નકકી કર્યું હોય છે.હવે આગળ....લગભગ હોટેલ તો કહેવાય જ નહીં,આખી હોટેલમાં ત્રણ જ રૂમ. સાવ સાંકડા, ઉંચાને કરાર પગથિયાં.અમે પેમેન્ટ કરીને ઉપર ગયા.રૂમતો ઠીકઠાક હતા.પણ એક રૂમનું ટીવી ચાલતું નહોતું એટલે હોટેલના માલિક ભૂરાને ઉપર બોલાવીને ઘઘલાવી નાખ્યો.પેમેન્ટ લીધા પછી અચાનક તેને રંગ બદલાવ્યો"યે કમરે કા ટીવી નહિ ચલેગા, એસી ઔર ગીઝર તો હૈ" આટલી ઠંડીમાં એસીની શુ જરૂર હતી! પણ પેમેન્ટ અપાય ગયું હતું એટલે એની વાત માનવા સિવાય કોઈ