કુપોષણમુક્ત સમાજ

  • 3.4k
  • 1
  • 1.5k

કુપોષણ મુક્ત સમાજ જાહેર આરોગ્યની ગંભીર ચેતવણી કહી શકાય એવી બાબત છે.જેના સંદર્ભે હાલ સરકાર દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે.જે સંદર્ભે આજે દેશના જાગૃત નાગરિક તરીકે આપના સહુની ફરજ સમજી કુપોષણમુક્ત સમાજ નિર્માણના સહભાગી બનીએ.મેં આદરેલું કાર્ય આપ સહુ સાથે વહેચવાનો રાજીપો.. અલ્પ પોષણ અને અતિપોષણ બેયનો સમાવેશ જેમાં થાય છે તે કુપોષણને આજની આરોગ્યની સૌથી મોટી સમસ્યા વિશ્વ આરોગ્ય સંસ્થા એ જણાવી છે.એક સંશોધન મુજબ વિશ્વમાં કુપોષણ