ગુમરાહ - ભાગ 2

(73)
  • 5.8k
  • 4
  • 4.3k

વાંચકમિત્રો આપણે પહેલા ભાગમાં જોયેલું કે ઇન્સ્પેકટર જયદેવ ત્યાં ક્લાસરૂમ ની તલાશી લેતા લેતા ચારેય બાજુ નજર ફેરવે છે અને તેની નજર સૂરજ દેસાઈ પર જઈને અટકે છે હવે જોવાનું એ રહે કે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!!ગુમરાહ - ભાગ 2 શરૂઇન્સ્પેકટર જયદેવ એક મોટી ઉંમરના વ્યક્તિ છે છતાં પણ તેઓ એકદમ ફિટ છે અને તેમની પર્સનાલિટી ઉપરથી તેમનો અનુભવ દેખાઈ આવે છે.તેમણે ચારેય બાજુ નજર ફેરવી અને તેમની આંખો સૂરજ દેસાઈ પર આવીને અટકી ગઈ."તમારું નામ જાણી શકું મહાશય?" ઇન્સ્પેકટર જયદેવે પૂછ્યું." જરૂર સર હું આ કોલેજ નો પ્રિન્સિપાલ છું અને છેલ્લા વિસ વર્ષથી હું