એક દીકરીની વ્યથા - 2

(16)
  • 3.4k
  • 1.4k

(આગળ ભાગ 1 માં જોયુ કે સોનાના બાપુ કિશન ને ભણાવે છે અને સોનાને નહીં. ઘર તરફથી એક જ જવાબ મળે છે કે તારે ઘરના કામ કરવાનાં હોય એમાં મન લગાવ. બાકીનું અમે સાંભળવા વાળા છીએ.. મનીષ અને સોનાના લગ્ન કરવામાં આવે છે... હવે આગળ ) પંદર વર્ષ પછી...... સોના અને મનીષ ખુબ સરસ રીતે પરિવાર સાંભળ રાખતા... સોનાના ઘરે પારણું બંધાણું અને એક પરી જેવી દીકરીનો જન્મ થયો.. એનું નામ રોશની રાખવામાં આવ્યું.. બચપણ માં જે સોના સાથે વર્તન કરવામાં આવ્યું એ જ રોશની સાથે શરૂ થયું. પણ પરિવાર સામે સોના લાચાર હતી કઈ બોલી શકતી ન હતી.