ઇતના CORONA મુજે પ્યાર - 3

(13)
  • 3.4k
  • 1.5k

એણે પંક્તિ નું whatsapp ઓપન કર્યું , જેવું એણે ધાર્યું હતું છેલ્લી chat રામ સાથે ની જ હતી . ચેટ વાંચું કે ના વાંચું ? પોતાની જાતને ધ્રુવ રોકી ના શક્યો , એણે ચેટ વાંચી . એને ગુસ્સો આવવા લાગ્યો પંક્તિ પર . એણે પંક્તિ નો ફોન પાછો જગ્યા પર મુક્યો અને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો . સવારે બંને ઉઠ્યા ત્યારે પંક્તિ ફ્રેશ લાગતી હતી પણ ધ્રુવ ના મોઢા પર હજુ પણ થાક હતો . પંક્તિ : GM ધ્રુવ : Very Good Morning પંક્તિ : રાતે ઊંઘ નથી થઇ લાગતી તારી ? ધ્રુવ : ના , મોડો સૂતો હતો કાલે