અ રેઇનબો ગર્લ - 10

(13)
  • 3.5k
  • 2
  • 1.5k

અ રેઇનબો ગર્લ - 10સવારે હું મોડે સુધી સૂતો રહ્યો, રાતનો હેંગઓવર અને મોડીરાત સુધીના ઉજાગરાને કારણે વહેલા ઉઠવું અશક્ય હતું, આમ પણ સાંજે હાર્વિની સ્ટોરી સાંભળવા સિવાય મારી પાસે બીજું કોઈ કામ હતું નહીં.હું જ્યારે શાવર લઈને બહાર આવ્યો ત્યારે ઘડિયાળમાં બારના ટકોરા પડી રહ્યા હતા, હું રેડી થઈને વિચારમાં પડ્યો કે હવે બ્રેકફાસ્ટ કરું કે લંચ? કારણકે બ્રેકફાસ્ટ માટે ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને લંચ માટે મારા માટે થોડું વહેલું હતું.આખરે મેં લંચ કરવાનું જ મન બનાવ્યું અને નીચે રેસ્ટોરન્ટમાં પોહચી ગયો, એક કોર્નરનું ટેબલ પસંદ કરીને હું ત્યાં ગોઠવાયો, એક વેઈટર આવીને મિનરલ વોટર બોટલ અને