વાસનાની નિયતી - પ્રકરણ 15 - છેલ્લો ભાગ

(118)
  • 11.1k
  • 4
  • 5.1k

જયદેવ અને તોરલનાં દામ્પત્યની ગાડી સડસડાટ આગળ ધપી રહી છે. પણ તોરલને પ્રેગનન્સી ન રહેવાની વાત કોરી ખાય છે. બંને વચ્ચે અંગત પળોમાં આ વાત ક્યાંય વચ્ચે નથી આવતી. પણ આગામી દિવસો કેવા હશે એની કલ્પના તોરલને કંપાવી રહી છે. હવે આગળ…***********કુલુ મનાલીમાં હનીમુન મનાવી તોરલ-જયદેવ ફરી પાછા ભાવનગર આવી ગયા હતા. નવી નોકરી હોવાથી જયદેવને સીનિયર કોન્સટેબલો વધુ કામ સોંપતા. આથી તે રાત્રે થાકીને ઘેર આવતો. જોકે, ઘેર આવ્યા પછી તેની રાતો રંગીન બની જતી. આથી તોરલને હજુ પ્રેગનન્સી રહી ન હોવા પર તેનું ધ્યાન નહોતું ગયું.એક દિવસ તોરલે છાપામાં પ્રેગનન્સી વિશે વાંચ્યું. મંગળવારની પૂર્તિમાં ગાયનેક સર્જન સાથેની પ્રશ્નોત્તરીમાં