અજનબી હમસફર - ૭

(31)
  • 4.5k
  • 5
  • 1.7k

ફોન મૂકી રાકેશ બસ સ્ટોપ ની બહાર ચાની લારી પર ગયો અને ચા પીધી .લગભગ 20 મિનિટ પછી એક મર્સિડીઝ કાર તેની પાસે આવીને ઊભી રહી તેમાંથી એક માણસ બહાર નીકળ્યો ,રાકેશ ને જોઈ એના હાથમાં ચાવી આપી અને જતો રહ્યો. રાકેશ ગાડી લઇ સીધા મનસુખભાઈના ઘરે ગયો અને મકાનનુ એડવાન્સ આપ્યું. મનસુખભાઈએ કહ્યું કે તે ગમે ત્યારે ત્યાં શિફ્ટ થઇ શકે છે. રાકેશ થેન્ક્યુ કઈ ત્યાંથી નીકળી ગયા અને જંબુસર પહોંચ્યો. આ બાજુ દિયા બસમાં બેઠા-બેઠા રાકેશના જ વિચારો કરતી હતી. આજનો દિવસ ખરેખર ખુબ જ સરસ વિત્યો હતો. ફક્ત બે