jinu the sayar ni kalme - 2

  • 3.8k
  • 1.2k

પૃથ્વી પર અમે આવવાના ને જિંદગી અમે જીવવાના, જિંદગી અમે જીવવાના ને બાળમંદિરે જાવાના, બાળમંદિરે જાવાના ને નાસ્તા ના ડબ્બા ખાવાના, નાસ્તા ના ડબ્બા ખાવાના ને કલમ ખટારો શીખવાના, કલમ ખટારો શીખવાના ને સ્કૂલે અમે જાવાના, સ્કૂલે અમે જાવાના ને ચોપડીઓ અમે ભણવાના, ચોપડીઓ અમે ભણવાના ને લેશન અમે કરવાના, લેશન અમે કરવાના ને પરીક્ષા અમે આપવાના, પરીક્ષા અમે આપવાના ને પાસ અમે થાવાના, પાસ અમે થાવાના ને કોલેજ અમે જાવાના, રોણા તો મોજ કરવાના. ... કોલેજ અમે જાવાના ને મિત્રો અમે બનાવવાના, મિત્રો અમે બનાવવાના ને ફરવા અમે જાવાના, ફરવા અમે જાવાના ને રેફરન્સ બુક અમે વાંચવાના,