યાદગાર સ્પર્શ - 2

(15)
  • 4.1k
  • 2
  • 1.6k

પાર્ટ – ૨ રાહુલ ત્યાંથી તેનાં ફીઝીક્સના ટયુશન માટે નીકળે છે. અને બસ હવે એ સુહાની સફર આરોહી સાથેની યાદ આવે છે. ટ્યુશન માં પણ બેઠા બેઠા એ મીઠો પ્રેમાળ પેહેલો ધબ્બો આરોહીનો સીધો દિલમાં ઉતરી ગયો....હવે તો રાહુલની ખુશીઓનો પાર ન રહ્યો પુરેપુરો ભીંજાઈ ગયો આરોહીમાં જ. સપના હવે થોડા થોડા સાચા થવા લાગે છે. ઘરે હવે મુવી જોવે તો પણ આરોહી દેખાય. મમ્મી ના વેણ હવે એને મીઠા લાગવા લાગ્યાં....એને પણ નહોતું સમજાતું આ શું છે.! સ્કુલ માં જયારે મેડમ ભણાવતા રાહુલ તો બસ આરોહીના વિચારમાં જ એને એમ લાગતું જાણે આરોહી સામે છે. આવો