ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૯

(11)
  • 4.2k
  • 1
  • 1.8k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૯ .....અમારા નાટકના ખુબ વખાણ ન થયા કારણકે નાટકમાં એક્ટિંગ કરતા અમારા મિત્રોએ ડાયલોગ બોલવામાં ખુબ લોચા માર્યા હતા, પણ અમારા નાટકની વાર્તાના ખુબ વખાણ થયા હતા. એના કરતા વધારે રોશનીના એન્કરીંગના વખાણ થયા હતા, જેના કારણે રોશની અને હું કોલેજમાં ઘણા પ્રખ્યાત થઇ ગયા હતા. હવે આગળ..... એ દિવસ વિષે હજુ થોડુક કહેવાનું બાકી રહી ગયું હતું. કલ-ફેસ્ટના એ દિવસે રોશની સાડી પહેરીને અને લાંબાવાળની વિગ પહેરીને તય્યાર થઇને આવી હતી. કોલેજનો એ દિવસ અને પ્રથમ દિવસ હું કેવી રીતે ભૂલી શકું. રોશની પ્રથમ દિવસે જેટલી હોટ લાગતી હતી એટલીજ સરળ અને સુંદર