ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૫

(16)
  • 4.2k
  • 1
  • 1.7k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૫ .....એણે ધીમે રહીને એની બેગ ખોલી અને એની બીજી બંદુક કાઢીને તરતજ મારી સામે તાકી અને બંદુક ચલાવી પણ એમાંથી ગોળીજ ન નીકળી કારણકે એ બંદુકની ગોળીઓ મેં કાઢીને મારા ખીસ્સામાં મૂકી દીધી હતો અને બંદુક પાછી બેગમાં મૂકી દીધી હતી. બંને બંદુકો એકસરખીજ હતી એટલે એની ગોળીઓ મને કામમાં લાગવાની હતી અને આવી કોઈ પરિસ્થિતિ સર્જાશે એનો પણ મને અંદાજો હતો. હવે આગળ..... જોહને આ હરકત કરી એટલે એણે સબક શીખવાડવો જરુરી હતો, મારો નિશાનો ચુકે નહિ એટલા માટે બીજા ૨ ડગલા આગળ ચાલીને મેં જોહનનાં પગમાં તરત