ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૪

(15)
  • 4.4k
  • 1.9k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૪ .....આ સાંભળીને હું ઘભરાઈ ગયો અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારા મનમાં પ્રશ્નોનું જાણે વાવાઝોડું આવ્યું હોય એમ મારૂ મન મને એક પછી એક પ્રશ્નો કરતુ હતું. જેમકે પેલો જોહનનો બોસ કોણ છે જોહન કોણ છે તેમનો પાસવર્ડ "ગુડિયા-૩૬" કેમ છે અને એ લોકોને રોશનીની લાશ કેમ જોઈએ છે? આવા ઘણા બધા પ્રશ્નો મારા મનમાં ચાલી રહ્યા હતા. હવે આગળ..... જોહને ગાડી પુણા પહોચાડી. પુણા પહોચતા પહોચતા રાત પડી ગઈ. ભૂખ અને શરીરમાંથી આટલું લોહી વહી જવાના કારણે અને મારા મનમાં ઉદ્ભવતા આટલા બધા પ્રશ્નો જેના