ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૩

(18)
  • 3.9k
  • 1
  • 1.9k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૩ .....હું ડેકીમાં હતો એટલે જોહનને જોઈ ન શકયો. થોડીવાર રહીને દરવાજો ખુલ્યો અને ગાડી પાછી દબાઈ ગઈ એટલે જોહન ગાડીમાં બેઠો હશે અને ફરીથી ગાડી ચાલુ કરી. મારા જીવમાં જીવ આવ્યો. પેશાબ કરવા ગાડી ઉભી રાખી હશે. થોડીવાર રહીને એ કશુક ખાતો હોય એવો અવાજ આવ્યો. કદાચ પેશાબ માટે ઉતર્યો હશે ત્યારે લારીમાંથી કશુક લીધું હશે. હવે આગળ..... જોહન હવે ફરીથી ગાડી ઉભી રાખે એ પહેલા ડેકીનો આખો સીન પહેલા જેવો હતો એમ કરી દીધો. રોશનીને પાછી મે કાઢેલી જર્સી પહેરાવી અને મારા મોઢા પર એનો બાંધેલો રૂમાલ પ