દિકરી એ તુલસી ક્યારો. દીકરીએ વ્હાલનો દરિયો. દીકરીએ ત્રણ કુળ નો દિપક. દીકરીએ બાપનું કાળજુ. દીકરીએ લક્ષ્મીનો અવતાર. દીકરીએ બાપની શાન. પરંતુ હજુ પણ ઘણા કુંટુંબ મા દીકરીએ સાપનો ભારો છે. દિકરી દિકરા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. દિકરો એટલે ઘરનો વંશ આગળ વધારેનાર એટલે દિકરા નો દરેક મા અધિકાર. દિકરી પારકે ઘર જવાની એનો કઈ અધિકાર નહીં?... આવી એક સુંદર વાર્તા છે સીના નામની દીકરીની........... સોના... બાપુ મારે પણ ભાઈ ની સાથે સ્કૂલે જાઉં છે. સોના ના બાપુ.. તું સ્કૂલે જઈને શું કરીશ?. સોનાએ કહ્યું. ભાઈની જેમ મારે પણ ભણવું છે, અને આગળ જઈ ને મોટા માણસ જેવું થાવું છે... બાપુ એ કહ્યું. તું ભણી - ગણી