વીસ મિનિટ

(20)
  • 4.1k
  • 1
  • 1.1k

(એક રોજ હું કામ કરતી હતી અને આચનક નિખિલ ફોન કરે છે અને કહ્યુ. ) "હું આવુ છું ઘરે અને તૈયાર થઇ જા અદિતિ, આપણે બહાર જઈએ છીએ ." "પણ નિખિલ....." "પણ પણ કંઈ નહીં તુ જલ્દી કર અને તૈયાર થઈ જા .અને હા પેલો વાઈટ T-shirts બહાર કાઢજે. હું આવુ છું. " "પણ નિખિલ..... " "નિખિલ ગુસ્સા માં બોલે છે, પણ શું યાર બોજ સવાલ પુછે છે તું ?" "ચુપ યાર નિખિલ, બોલવા તો દે,ક્યાં જઈએ છીએ ." "હાલો,,,, હાલો,,,,,, ફોન કાપી નાખ્યો યાર , પહેલી વાર મારો ફોન કપ્યો અને આટલુ તો શું જલ્દી બહાર જવાનુ. "(અદિતિ મન માં