ગુમરાહ - ભાગ 1

(103)
  • 10.2k
  • 16
  • 5.6k

મારા બધા વાંચકમિત્રો ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ.મારી હોરર નવલકથાઓ બદલો,કોલેજગર્લ અને અર્ધજીવિતને તમે આટલો બધો પ્રેમ આપ્યો અને પ્રતિભાવો આપ્યા એ બદલ તમામ વાંચકમિત્રો નો દિલથી આભાર માનું છું.અહીં એક સ્પષ્ટતા એ પણ કરીશ કે નવલકથા પહેલા ભાગ થી વાંચવાનું રાખશો તો આગળ જતાં નવલકથામાં આવતા વળાંકોને સમજી શકશો.આ નવલકથા સાવ અલગ પ્રકારની છે એટલે વાંચતી વખતે ફેલાભગ થી આવતી બધી નાની મોટી બાબતોને ધ્યાનમાં લેશો તો તમને અંત સમજાશે.આજે આપ સૌના અઢળક પ્રેમ અને સપોર્ટને કારણે એક નવી નવલકથા લખવા જઇ રહ્યો છું.જેનું નામ હશે ગુમરાહ.આમ તો મારી દરેક નવલકથા હોરર અને લવ થીમ નું કોમ્બિનેશન હોય