ભૂતિયો બગીચો - ૮

(38)
  • 4.5k
  • 1
  • 1.7k

(આગળ જોયું કે કરણ અને હરેશ ને.. રેખા ની આત્મા બાહર જવા દે છે... બીજી બાજુ સમર અને રમણભાઈ ને ..રેખા ની આપવીતી ખબર પડે છે.. અને રમણભાઈ સમર ને કોઈ પાસે લઈ જવાનું કહે છે... હવે આગળ) કરણ હરેશ ને દવાખાને લઈ જાય છે.... દવાખાને જતા જ મુકેશ ના માતા પિતા મળે છે.... કરણ - " અરે અવિનાશ કાકા તમે અહીંયા?" અવિનાશ કાકા - " આ હરેશ ને સુ થયું? ને તમે ક્યાં હતા? સમર તમારું પૂછતો હતો.. એ તમને મળ્યો કે નહિ?" હરેશ ને મુકેશ ની બાજુ માં ખાટલા માં જ સુવાડ્યો... હરેશ ને જોતા જ મુકેશ બોલ્યો...