સંબંધો ની આરપાર..... પેજ - ૫૮

(65)
  • 5.9k
  • 2
  • 2.2k

આચાર્ય સાહેબ નું આગમન અમેરીકા માં થઈ ગયુ છે. તેમને રિસિવ કરવા માટે અંજલિ પણ પ્રયાગ અને અદિતી ની સાથે ગઈ હતી. અનુરાગ હાઉસ માં બધા આવી ચુક્યા છે.********* હવે આગળ- પેજ-૫૮ ***********આચાર્ય સાહેબ નાં સ્વાગતમાં અનુરાગ સર નો પરિવાર તથા અંજલિ અને પ્રયાગ પણ તૈયાર હતાં.અદિતી નાં તો તે પેરેન્ટ્સ હતા...એટલે તેનો તો ઉત્સાહ પણ અલગ જ હતો. એક સામાન્ય પરિવાર નું પુત્રી રત્ન એટલે અદિતી...કે જેણે બાળપણથી જ ઘરમાં એક સામાન્ય પરિવાર એટલેકે મધ્યમ વર્ગના લોકો નું જીવન વ્યતિત કર્યુ હતુ, પરંતુ અદિતી પહેલેથી ભણવામાં હોંશિયાર અને અવ્વલ નંબરે પાસ થતી હતી. આચાર્ય સાહેબ ને પણ સંતાનો માં