સુપરસ્ટાર - 16

(52)
  • 4.3k
  • 4
  • 1.8k

Super-Star 16 "તુમ ગુજરાતી લોગ તુમ્હારી મીઠાઈઓ કી તરહ મીઠે હોતે હો..... "માર્ટિનાએ કબીરના હાથ પર કિસ કરતા કહ્યું.કબીર અને માર્ટિના કાળા ડિબાંગ આકાશની નીચે પોતાના ઘરની બાલ્કનીમાં બેઠા-બેઠા એક્બીજા સાથે ખુશનુમા પળૉ વિતાવી રહ્યા હતા.કબીરને ફિલ્મોના શૂટમાંથી અને માર્ટિનાને મોડેલીગના કામમાંથી ક્યારેક જ આવો ટાઈમ મળતો કે બંને જણા એકબીજા સાથે એકમય થઈને વાતો કરી શકતા,પોતાના જોયેલા સપનાઓની વાતો કરી શકતા,આકાશમાં રહેલ અગણિત તારાઓને ગાંડાની જેમ ગણવાનો ટ્રાય કરતા ! "તું સ્માઈલ કરે ત્યારે બહુ જ સુંદર લાગે છે !