જિંદગીની સફર - ૨

  • 2.8k
  • 961

ઘરનો ડોરબેલ વાગ્યો અયાનના મમ્મી ઘરમાં રસોડામાં કામ કરતા હતા એટલે પોતાના હાથ સાફ કરી એ ઝડપથી દરવાજો ખોલવા માટે ગયા .દરવાજો ખોલતા સામેથી અવાજ અાવ્યો 'નમસ્તે આંટી 'જયશ્રીકૃષ્ણ.. " અરે કાવ્યા તું આવા અંદર આવ તું બેસ હું અયાનને કહું છું કે તું આવી છે " કાવ્યા આ ઘર માટે બહુ મહત્વનું નામ હતું .લગભગ ચાર મહિના જેટલો સમય થયો છે અયાનના કોલેજ શરૂ થયાનો પણ આ ચાર મહિનામાં કાવ્યાના લીધે આ ઘરમાં કંઈક અલગ જ બદલાવ આવ્યો હતો . કાવ્યા એ અયાનની પહેલી કોલેજની મિત્ર હતી . દેખાવમાં સુંદર અને સમજદાર પણ મનથી એટલી જ ચંચળ હતી .નાની