કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! - 1

(50)
  • 6.1k
  • 1
  • 2k

એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…એ ખુશી નો શું મતલબ જેમાં તારી કમી હોય…હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠીકેએ જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય…..❤??વરસાદને ક્યાં ખબર, અંદર પણ એક આગ છે,ઠારવા જેને ફકત જાંજવાનાં જળ ની માંગ છે.?હુ અને નુર તો જુના મિત્રો હતા પણ કાયરા અમને છેલ્લા બે વર્ષથી જ મળી હતો. હું અને નુર બંને એકલા હતા અને જ્યારે અમે કૉલેજ કરવા ગયા ત્યારે ગીત અમને મળી અને કહ્યું કે મારી પણ ફેમિલી આતંકવાદી હુમલામાં મરી ગઈ છે ત્યારથી અમે એને પણ અમારા સાથે જ રાખી હતી. ગીત પુરા