મે કોન હું રે? અહમ બ્રહ્માસ્મિ મે આત્મા હું રે. મે કોન હું રે? શરીર નાશવન્ત શાશ્વત આત્મા. મે કોન હું રે? કર્મ ફળ ભોગતા? સચ્ચિદાનંદ. મે કોન હું રે? અનંત અનાદિ રે આત્મા સત રે. તમે ‘ચૈતન્યતા’ કહો કે ‘માનવતા’ બન્ને તત્ત્વત: એક જ છે આપણો શરીર સાથે એક કાર્મિક સંબંધ જોડાયેલો છે મોટાભાગે તો વ્યક્તિ સ્વયં જ એ નક્કી કરી નાખે છે કે, આ તો શરીર છે, તેનું નામ છે, તેનો પરિવાર છે અને તેનો ભાગ છે, એ તેની જવાબદારી છે, પરંતુ આ બધા માટે આપણે કહ્યું હતું કે ‘મારું’ , ‘મારું અમુક નામ છે’,