ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૨

(22)
  • 4.4k
  • 2
  • 1.9k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૨ .....રોશનીના માથામાંથી ટપકતું લોહી પેલા જોહનના પેન્ટ, બુટ અને ચાલતી વખતે ડાબો પગ આગળ જાય એટલે જમીન પર પડતું હતું. પણ જોહનને કશોજ ફરક નહોતો પડી રહ્યો. એણે એની ગાડીની ડેકી ખોલી અને અમને બંનેને એકસાથે ડેકીમાં જાણે કચરા ભરેલી બેગ હોય એમ બંનેને એકસાથે ફેક્યા. રોશનીની લાશ તો ખૂણામાં પડી અને હું ડેકીમાં પડેલા સ્ટેફની અને જેકની જોડે જઈ ને પડ્યો.... હવે આગળ..... એણે અમને બંનેને એકસાથે ઉચકીને ડેકીમાં નાખ્યા હતા, એટલે એના પરથી અંદાજો લગાવી શકાય કે એ માણસ કેવો સશકત હશે. એની હાઈ