The One Sided Love Story - 3

  • 3.8k
  • 2
  • 1.3k

ભાગ :- 3 ( શોધ ) આમ તો હવે ધોરણ 4 પુરું થયું. તેણીએ શાળા બદલી નાખી. હું અને મારો સ્પર્ધક મિત્ર બંને એ જ શાળા માં રહ્યા. નવું વર્ષ શરૂ થયું પછી અમને ખબર પડી કે તેણી એ શાળા છોડી દીધી છે. એક વર્ષ બાદ ધોરણ પાંચ પણ પુરું થયુંં. મારા મિત્રએ પણ શાળા બદલી નાખી. ખબર નઈ પણ કદાચ એને જાણ થઈ ગઈ હોય કે તેણી કઈ શાળા માં છે એટલે તેને