કરુણા ભાગ - ૨

(15)
  • 4.3k
  • 1.7k

આ એક સત્યઘટના છે. અમદાવાદમાં એક માણસ મોંઘીદાટ કાર લઈ આવ્યો હતો . પોતાના સપનાની કાર ખરીદવાના કારણે એ ખૂબ જ આનંદમાં આવી ગયો હતો . સાંજે એ કાર લઈ આવ્યો હતો એ સાંજથી રાતે સૂવા પડ્યો ત્યાં સુધી એ ગીતો ગણગણતો હતો . ઘરના બધા પણ એની ખુશી જોઈને ખુશ થઈ રહ્યા હતા . બીજા દિવસની સવારે એ ખુશખુશાલ ચહેરે બહાર આવ્યો. પોતાની મનપસંદ કારને જોવા માટે એણે દૃષ્ટિ કરી , પરંતુ એક એવું દૃશ્ય એને જોવા મળ્યું કે જેનાથી એને અત્યંત આઘાત લાગ્યો . એના મોંમાંથી