અસ્તિત્વ

(16)
  • 2.9k
  • 1.1k

*અસ્તિત્વ* "એ પોતાની જાતને સમજે છે શું? આ તે કંઈ રીતે છે? આમને આમ તો એને ફાવતું જડી જશે. એક સ્ત્રી તરીકે હું આ કામ ન કરી શકું એવું કહેનાર એ છે કોણ?" મારા મનનો ધૂંધવાટ કેમે કરીને મનમાં ન રહી શક્યો. શબ્દ સ્વરૂપે એ કેન્ટીનમાં મિત્રોની વચ્ચે પ્રદર્શિત થઇ જ ગયો. માર્ચ મહિનો દરેક નોકરિયાત વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનો હોય છે. માર્ચ મહિનામાં અપ્રેઝલ મળવા માટે દરેક કંપનીમાં જાણે કે નવા નવા રાજકારણ ખેલાતું હોય છે. સચ્ચાઈ નહીં કંપનીના ઉચ્ચ હોદ્દા માટે એવા માણસો ની નિમણૂક જરૂરી હોય છે કે જે લોકો પોતાની જાતને ખૂબ સારી રીતે