શાયરી ભાગ - 1

  • 9.3k
  • 1
  • 4.4k

એ ગયા અને ગુનેગાર અમે થઈ ગયા ,ને યાદોમાં આવી અમારી એ પોતે જ કેદ થઈ ગયા ... _ ઘાયલ(રાજ)અમે ક્યાં કહયું હતું કે તમે આવો ....ને હવે આવી જ ગયા છો તો આમ કીધા વગર તો ના જાઓ ..... - ઘાયલ(રાજ)વાત તો શરૂઆતથી જ માંડી હતી અને ...,વિશ્વાસના પાયા ભરવા અમારી જાત વાપરી હતી ...." ઘાયલ " હતા એ આપણા જીવ થી પણ વહાલા ...,એ સાબિત કરવા જાત ને પણ ક્યાં ઓછી બાળી હતી ...