જૂનાગઢ માં પ્રેમ

(42.7k)
  • 2.6k
  • 945

મેહુલ જૂનાગઢ રહે ને તે અવારનવાર દામોકુંડ પર આરતી જોવા આવતો હતો. અહી રાત્રે આ દામોકુંડ પર દીવડાઓનાં રોશની હોય અને વિદેશથી ઘણા પ્રવાસીઓ અહીં જોવા આવે છે. આરતી સમયે દામોકુંડ જોવાનો આનંદ અલગ હોય છે. રાતના આઠ વાગ્યા હતા, આરતી પૂરી થઈ હતી. મેહુલ ઘરે પાછા જવા માટે જતાં જ તેણે સામેથી લાલ સૂટ પહેરેલી એક છોકરી દામોકુંડ તરફ આવતી જોઈ. તેના ચહેરા પર ઉદાસી હતી, કદાચ તે આરતી જોવા માંગતી હતી પણ તે મોડી પડી હતી, મેહુલ ને આવું લાગ્યું હતું. તે બીજા શહેરની હોય તેમ લાગતી હતી અને તે તેના પરિવાર સાથે જૂનાગઢ મુલાકાતે આવી હતી. આટલી