લવ યુ ઝિંદગી

  • 3.8k
  • 3
  • 1.2k

Love you Zindagiजो दिल से लगे, उसे कहे दो हाई हाई हाई हाई जो दिल न लगे उसे कहेदो बाय बाय बाय बाय आने दो आने दोदिल में आ जाने दोकहे दो मुश्कुराहट को हाई हाई हाई हाईजाने दो जाने दो दिल से चले जाने दोकहे दो घबराहट को बाय बाय बाय बाय बाय.......लव यु ज़िन्दगी......लवली ज़िन्दगी......આજે વહેલી સવારે ઘરની નજીકના ઠેલા પર ચા પીતાં પીતાં આ ગીત સાંભળ્યું. કેટલા સુંદર અને સરળ શબ્દો છે. જીવન જીવવાની એક ખૂબજ સરળ ફિલોસોફી છે આ ગીતમાં. જીવનમાં માત્ર એટલુંજ કરીએ કે ગમતાં પ્રસંગોને, મોઢા પર સ્મિત લાવે એવી વાતોને એવા લોકોને “હાઈ” કહીએ, અને જે અણગમતું છે, યાદ