સૌથી અલગ પ્રેમકથા.. - 2

(34)
  • 3.6k
  • 2
  • 2.3k

હંસાબહેન ઘરમાં પ્રવેશ્યાં ત્યાં સામે અનુજ અને કાવ્યા નજરે આવતા સીધા "ગુસ્સામાં બોલ્યાં અનુજીયા તારા પપ્પા કહ્યું અનુજ સાથે વહુને પણ લાવ્યો છે ? આ છે તારી વહુ આ ભાગેળું છોકરી એના માવતરનું ભલું ન વિચાર્યું તો આપણું શું વિચારવાની. મેં તો તારા માટે મારી બહેનપણી વૃંદાની દીકરી સાથે નક્કી કર્યું હતું.""અનુજ: બસ મમ્મી હવે તું શાંત થઈજા તારી વહુ તારા માટે શું વિચારશે આ કાવ્યા મારા માટે એનું બધું છોડી મારી સાથે આવી છે એનો તો વિચાર કર..""હંસાબહેન મારે કઈ વિચાર કરવો નથી હવે આવ્યાં છો તો પડ્યાં રહો ચૂપચાપ તારી વહુને કહી દેજે ઉપરના રૂમમાં જ રહે, મારા રસોડામાં