સંબંધો ની આરપાર.... પેજ - ૫૭

(68)
  • 6.2k
  • 3
  • 2.2k

અંજલિ નાં ઘરે તેનાં દિકરા પ્રયાગ નો પ્રસંગ આવ્યો હતો, પરંતુ વિશાલ સિવાયના બધા યુ.એસ માં હતા, વિશાલ ને કહ્યું અને સમજાવ્યું છતાં પણ પોતે નહીં આવી શકે તે સ્પષ્ટ પણે તેણે જણાવ્યું છે. અંજલિ તથા તેનો પરિવાર અદિતી નાં પેરેન્ટસ આચાર્ય સાહેબ અને તેમનાં પત્ની ના યુ.એસ.આવવા ની રાહ જોઈ રહ્યા છે, તથા આ નાનાં પરંતુ અગત્યના તથા જરૂરી પ્રસંગ ની તૈયારીઓ માં વ્યસ્ત થઈ ગયા છે.******** હવે આગળ- પેજ -૫૭ **********અંજલિ ખુબ વિચારે છે કે તેની પુત્રવધુ અદિતી ને આ પ્રસંગે શું આપવું ? તથા અંહિ અમેરિકા માં તેને કેવી રીતે મંગાવવું ?? અંજુ ને એક આઈડીયા સૂઝ્યો....સૌ પ્રથમ તેણે