સુખનો પાસવર્ડ - 49

  • 3.8k
  • 5
  • 1k

પોતાની જાત પર શ્રદ્ધા હોય તો વિષમ સંજોગોમાં પણ અકલ્પ્ય સફળતા મળી શકે એક એડિટરે એક નવોદિત લેખિકાને લેખન પર મદાર રાખવાને બદલે નોકરી શોધી લેવાની સલાહ આપી ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ એક બ્રિટિશ યુવતી એક પત્રકારના પ્રેમમાં પડી. તે બંને વચ્ચે થોડી મુલાકાતો થઈ અને તે તેને પરણી ગઈ. એ લગ્નજીવનથી તેને એક દીકરી પણ થઈ. પરંતુ દીકરીના જન્મ પછી થોડા સમયમાં જ તેનું લગ્નજીવન ખરાબે ચડી ગયું અને તેણે છૂટાછેડા લઇ લીધા. તે હતાશામાં સરી પડી. તેની પાસે આવકનું કોઈ જ સાધન નહોતું અને તેના પર નાની દીકરીને ઉછેરવાની જવાબદારી પણ આવી પડી હતી. એ દિવસોમાં તે