સુખનો પાસવર્ડ - 44

(15)
  • 3.4k
  • 8
  • 1.1k

મારા માટે તો દરેક દિવસ મધર્સ ડૅ છે! રિયલ સુખનો પાસવર્ડ! આશુ પટેલ ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેએ મધર્સ ડૅ નિમિત્તે મારી માતા પર આર્ટિકલ લખવાનું કહ્યું. એ આર્ટિકલ આજે ‘મુંબઈ સમાચાર’માં પ્રકાશિત થયો છે. એ આર્ટિકલ ઉપરાંત મારી બા વિશેની થોડી વધુ વાતો એફબી ફ્રેન્ડ્સ સાથે શૅર કરી રહ્યો છું. પ્રુથ્વી પરની દરેક વ્યક્તિ એમ કહી શકે કે મારી માતાને કારણે હુ આ દુનિયામાં છું. પણ કેટલીક માતાઓ એવી હોય છે કે જેમના માટે સંતાનો એવું કહી શકે કે આજે હુ જે છું એ મારી માને કારણે છું. હું મારી બા માટે એવું કહી શકું છું. ગમે એવી સ્થિતિમાં