સુખનો પાસવર્ડ - 37

(16)
  • 3.6k
  • 8
  • 1k

એક ગાયક-સંગીતકાર અને એક ફોટોગ્રાફરે નાઈજીરિયાના લાગોસ શહેરમાં બ્રેડ વેચીને પૈસા રળતી એક યુવતીની જિંદગી બદલી નાખી! સુખનો પાસવર્ડ આશુ પટેલ નાઈજીરિયાના લાગોસ શહેરમાં રસ્તા પર ફરીને બ્રેડ વેચતી એક યુવતી ઓલાજુમોક ઓરિસાગનાના લગ્ન નાની ઉંમરે થઈ ગયા હતા. અને બે બાળકોની માતા પણ બની ગઈ હતી. ૨૭ વર્ષની ઓલાજુમોક ઓરિસાગના તેના પતિ સન્દે ઓરિસાગના અને બે બાળકો સાથે, સંખ્યાબંધ નાઈજીરિયન મહિલાઓની જેમ જ, બીબાંઢાળ જિંદગી જીવી રહી હતી. તેના કોઈ સપનાં નહોતાં. દરરોજ બ્રેડ વેચીને થોડા પૈસા કમાવા અને રસોઈ કરીને પતિ તથા બાળકોને જમાડવા એ તેનો નિત્યક્રમ હતો. તે દરરોજ માથા પર બ્રેડ ભરેલું પ્લાસ્ટિકનું પોટલું લઈને બજારમાં