ફેન્ડશીપ - 9

(20)
  • 2.7k
  • 1
  • 1.4k

મારા વ્હાલા પ્રિય વાંચકો મિત્રો નમસ્કાર.તમારી સામે ફેન્ડશીપ સીરિઝનો આઠ ભાગો પ્રસ્તુત કર્યા છે.આજે તમારી સમક્ષ નવમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.જેમ આઠ ભાગો સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.( મિત્રો આઠમા ભાગમાં જોયું હશે કે કિષ્ના તેના પપ્પા સાથે રામની મુલાકાત ની વાત કરી હતી.પરંતુ તેના પપ્પાને એક વિક માટે બહાર જવાનું થયું એટલે તેના પપ્પા હું આવી જાવ પછી બોલાવજે તેમ કહયું.તેના પપ્પા આવી ગયા એટલે તેના બીજા