ફેન્ડશીપ - 7

(15)
  • 2.7k
  • 1
  • 1.4k

મિત્રો આજે તમારી સક્ષમ સાતમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.બધા ભાગ ની જેમ આ ભાગ પણ તમને વાંચવો ગમશે.તમે સહયોગ કરશો તેવી આશા રાખીશ.મિત્રો તમારો સહયોગ મળતો રહેશે, તો હું વધુ ને વધુ સારૂ લખવા માટે ના પ્રયત્ન કરીશ.જો કોઇ ત્રુટિ રહી જતી હશે તેને પુરી કરવા માટેના પ્રયત્ન કરીશ.( તમે છેલ્લે વાંચ્યું હશે કે કિષ્ના મનમાં પ્રેમ પ્રત્યેનો વિશ્વાસ થોડો ડમમગવા લાગ્યો હોય તેમ લાગતું હશે , પરંતુ આની પાછળ કિષ્ના જવાબદાર ના હતી.તેના પપ્પાએ કહયું હતું કે ધ્યાન રાખજે.પછી કિષ્નાએ પણ પ્રેમની પરીક્ષા લેવાનું નકકી કર્યુ.અને એક દિવસ પ્રેમ ની પરીક્ષા પણ લીધી પણ તે પરીક્ષા રામ