મિત્રો આમ તો ધણા સમય થી કાંઇક ને કાંઇક લખવાના પ્રયત્ન કરૂ છું.આમ પણ કોરોના ને લીધે 21 દિવસ લોકડાઉન છે તો આપણે પણ આનો ભરપુર ફાયદો ઉઠાવી લેવો જોઇએ.નવરાશના સમયમાં વિચારી લેવા અને પછી તે લખી નાખવાનું.આમ તો ચાર ભાગ લખાય ગયા છે.હવે પાંચમો ભાગ લખવા જઇ રહયો છું.ચાર ભાગમાં જેમ સપોર્ટ કર્યો છે.તેમ આગળ પણ કરતા રહેશો તેવી આશા રાખું છું.( તમે ચોથા ભાગમાં જે રોમાન્સ દશ્ય વાત કરી. રામ અને કિષ્ના બંને એકમેક થઇને કિસ કરી રહીયા હતા તે દશ્ય તેમના ગાઢ પ્રેમની અનુભુતિ નો સંકેત હતો.તેમ કહીએ તો પણ જરાય અતિયોશકિત નથી.) હવે આગળ....કિસ કરતા હતા ત્યારે