“ લો આ ગયે ફિરસે મેરે બિતે હુએ દિન ”માણસના જીવન માં જયારે કોઇ દિકરો અથવા દિકરી નો કુટુંબ મા જન્મ થાય છે ત્યારે સ્વાભાવિક છે કે તે કુટુંબ મા એક આનંદની લાગણી છવાઈ જાય છે . આ દિકરો અથવા દિકરી જયારે નાના હોય છે , તેઓ હજુ સ્કૂલમાં અથવાતો પ્લે હાઉસ મા જ્યાં સુધી જતાં નથી ત્યાં સુધી કુટુંબના વડિલોને --- મા-બાપ , દાદા-દાદી , મામા-મામી , કાકા-કાકી , માસા-માસી , ફોઈ-ફૂવા , આડોશી –પાડોશી તેમજ મિત્રોને તે બાળક ને રમાડવામાં એક અનેરો આનંદ આવતો હોય છે .આ આનંદને આપણે કોઇ શબ્દમાં વર્ણવી ન શકીએ , જે રીતે તે