લોસ્ટેડ - 5

(68)
  • 6.9k
  • 1
  • 3.2k

લોસ્ટેડ-5રિંકલ ચૌહાણવિકાસ રાઠોડ અને વિરાજ રાઠોડ એમના પિતાએ ચાલુ કરેલી રાઠોડ ફેશન નામની દુકાન ચલાવતા હતા. વિકાસભાઈ ની પત્ની આરતી રાઠોડ અને વિરાજભાઈ ની પત્ની આરાધના રાઠોડ સગી બહેનો હતી. વિકાસભાઈ અને આરતીબેન ને સંતાનમાં 2 દીકરીઓ હતી આધ્વીકા અને મીરા. વિરાજભાઈ અને આરાધનાબેન ને 3 સંતાન હતા, બેલડાના ભાઈ જીવન-જીગર અને દિકરી ચાંદની. વિકાસભાઈની એક નાની બેન પણ હતી નામે જયશ્રી. સંતોષી અને સુખી પરિવારને કોઇની કાળી નજર લાગી હોય એમ મીરાની પહેલી વર્ષગાંઠ ના દિવસે એક એક્સીડેન્ટમાં વિકાસભાઈ, આરતીબેન અને જયશ્રીબેન ના પતિ સોહમ સોલંકી કાયમ માટે દુનિયાને અલવિદા કહી દે છે. જ્યારે વિરાજભાઈ કાયમ માટે પથારીવશ થઈ